પૃષ્ઠો
- હોમ
- Stady From Home
- TEXTBOOKS
- NCERT અભ્યાસક્રમ (અંગ્રેજી/હિન્દી માધ્યમ)
- ઍજ્યુસફર.કોમ
- ગુજરાતી પુસ્તકાલય
- સરકારી ભરતી
- મહત્વના બ્લોગ
- HTAT-TAT-TET Exam Materials
- "A Million Books for a Billion People"
- Science
- કમ્પ્યુટર વિભાગ / CCC (Corse on Computer Consept)
- Kids software & materials
- આરોગ્ય (Helth)
- માહિતી અધિકાર કાયદો (RTI Act)
- All Calculaters
- ઉપયોગી વેબસાઈટનો ખજાનો
- Rhymes
- 3D દુનિયાની મજા
- SSAGUJARAT
- TLM
- વર્તમાન પત્રો
- મતદાર યાદીમાં નામ શોધો
- Important Links..
- વાનગી
- EDU APPS
Showing posts with label For Compter Use. Show all posts
Showing posts with label For Compter Use. Show all posts
Sunday, 1 September 2019
Useful Links For PC & Mobil
લેબલ્સ:
For Compter Use
Tuesday, 23 October 2018
Std 8 science
Std 8 science First sem all lesson exam paper
Download here
Download here
લેબલ્સ:
For Compter Use,
STD 8 NCERT
Sunday, 21 October 2018
લેબલ્સ:
For Compter Use
Wednesday, 28 May 2014
ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઉપયોગી ટીપ્સ
ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઉપયોગી ટીપ્સ
નમસ્કાર,
નેટ સર્ફિંગ મારો શોખ છે અને તે વિષે નવું નવું જાણવું ગમે. કૈક (કઈક) ખાંખા ખોળા કરવામાં મજા આવે. ગુજનેટ બ્લોગ દ્વારા આપને ઉપયોગી થશે.
ઇન્ટરનેટ નો સતત ઉપયોગ કરતા હો તો તમને આમાંથી નેચેની ટીપ્સ કામ લાગશે....ભેઈ!
અને ન કામ લાગે તો માથું ખંજવાળી બીજી પોસ્ટ પર વાંચવા વયા જશો. (વયા જવું સૌરાષ્ટ્ર નો શબ્દ છે મારા ભાઈ...! જતા તહેવું)
આજે પોસ્ટ કરવા બેઠો ને મજાક સાથે લખવાનું મન થયું, તો મારા વાલા! મજાક સહન કરી લેશો...
તો આવો ઇન્ટરનેટ ટીપ્સ વિષે જોઈએ...
- વેબસાઈટનું URL બદલવા Alt + D
- Ctrl કી દબાવી + બટ્ટન પ્રેસ કરશો એટલે ફોન્ટ મોટા દેખાશે અને તેજ રીતે - બટ્ટન પ્રેસ કરશો એટલે ફોન્ટ નાના દેખાશે.
- વેબસાઈટ પર પાછા ફરવા Backspace પ્રેસ કરો.
- અથવા Alt+ લેફ્ટ એરો પ્રેસ કરો અને બેક થાઓ.
- અથવા Alt+ રાઈટ એરો પ્રેસ કરો બેક થયેલા પેજ ને ફોરવર્ડ કરો.
- પેજ ને રીફ્રેશ કરવા કે રીલોડ કરવા F5 પ્રેસ કરો.
- બ્રાઉઝર ની ફૂલ સ્ક્રીન કરવા F11 પ્રેસ કરો, અને ફૂલ સ્ક્રિનમાંથી બહાર નીકળવા ફરી F11 પ્રેસ કરો.
- કોઈ સાઈટને બૂકમાર્ક કરવા Ctrl D પ્રેસ કરો.
- વેબસાઈટ પર ચોક્કસ શબ્દ શોધવા Ctrl F પ્રેસ કરો.
લેબલ્સ:
For Compter Use
PC કે લેપટોપમાં Whatsapp ઇન્સ્ટોલ કરો
તમારા PC કે લેપટોપમાં Whatsapp ઇન્સ્ટોલ કરો.
હા મિત્રો,
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દો.
વધુ વિગત માટે કાર્તિકભાઈ શાહનો ગુજરાતીમાં બનાવેલ વિડીયો જુઓ.
http://www.bluestacks.com/
128 MB નો સોફ્ટવેર ક્લિક હિયર
તમે PCમાં પણ વોટ્સપનો ઉપયોગ કરી શકો છો. આ માટે નીચે લીંક આપી છે તે પરથી સોફ્વેર ડાઉનલોડ કરી લો. અને તમારા પીસીમાં ઇન્સ્ટોલ કરી દો.
વધુ વિગત માટે કાર્તિકભાઈ શાહનો ગુજરાતીમાં બનાવેલ વિડીયો જુઓ.
http://www.bluestacks.com/
128 MB નો સોફ્ટવેર ક્લિક હિયર
લેબલ્સ:
For Compter Use
PC માટે એન્ડ્રોઇડ ફોનને બનાવો માઉસ અને કીબોર્ડ
PC માટે એન્ડ્રોઇડ ફોનને બનાવો માઉસ અને કીબોર્ડ
હા, દોસ્તો,
તમારો ફોન પણ માઉસ અને કીબોર્ડનું કામ આપી શકે છે.
હું પીસીમાં ટાઈપ કરું અને ફોનમાં ટાઈપ થાય તો કેવું સારું?
આવો સવાલ થયો....અને જવાબ ઉલટો મળ્યો....હા, બંધુઓ ભગિનીઓ દર વખતે જોઈએ તેવોજ જ જવાબ મળે તેવું કહી શકાય નહિ. પણ મને ઉલટો જવાબ મળ્યો તેમાં પણ મજા આવી. થયું કે લાવને આ વાત ગુજનેટના માધ્યમથી શેર કરું.
ફોનમાં ટચસ્ક્રીન પર આંગળી ફેરવો એટલે તમારા પીસીના માઉસનું કામ થાય. માઉસનું તમામ કામ ફોનની ટચસ્ક્રીન કરી આપે. અરે અંગ્રેજી ટાઈપ પણ કરો એટલે પીસીમાં ટાઈપ થાય.
તમારા પીસીમાં બ્લ્યુટુથ હોવું અનિવાર્ય છે, અથવા વાઈફાઈ કનેક્શન હોય તો પણ ચાલે.
સૌ પ્રથમ એપ્સ ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.
પછી નીચે આપેલ લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેને અનજીપ કરો.
તેના પર ડબ્બલ ક્લિક કરો.
ફોનનું બ્લ્યુટુથ શરુ કરો.
પીસીનું બ્લ્યુટુથ શરુ કરો.
તમારા ફોનમાં એપ્લીકેશન શરુ કરો.
ફોનમાં બ્લ્યુટુથ આવશે તેન પર ક્લિક કરો.
તમારા પીસીનું બ્લ્યુટુથ સ્કેન થશે. તેના પર ક્લિક કરો.
બસ, તમારો ફોન હવે માઉસનું અને કીબોર્ડનું કામ આપશે
લેબલ્સ:
For Compter Use
Tuesday, 5 November 2013
Friday, 13 September 2013
Avast Antivirus તદ્દન ફ્રી
Avast Free Antivirus
With 1 Year Free Licence
ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.
હવે અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ
છે(એટલે કે ટ્રાયલ પેક).
૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ
એડ્રેસ એન્ટર કરવું)
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!!
લેબલ્સ:
For Compter Use
Wednesday, 4 September 2013
RAM Cleaner life time
મિત્રો કમ્પ્યુટરમાં વધારાની ફાઈલો ડીલીટ કરીને કમ્પ્યુટરની સ્પીડ વધારનારા સોફ્ટવેર ઘણા હોય છે પણ કમ્પ્યુટરની RAM ક્લીન કરવાના સોફ્ટવેર ભાગ્યે જ જોવા મળે છે.
- અહિયા એક એવો જ સોફ્ટવેર છે.
- જેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો.
- ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
- આ સોફ્ટવેર ૧૫ દિવસ ટ્રાયલ છે.ફૂલ વર્ઝન કરવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
ડાઉનલોડ કર્યા બાદ C Drive ઓપન કરો.તેમાં programme fileમાં RAM Cleaner નામનાં ફોલ્ડરમાં ફાઈલ Copy & Paste and Replace કરી દો.
તમારો સોફ્ટવેર લાઈફ ટાઈમ માટે Registered થઇ જશે.
લેબલ્સ:
For Compter Use
Sunday, 16 June 2013
ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર 7.1 ફુલ વર્જન
ઇન્ટરનેટ ડાઉનલોડ મેનેજર (IDM) ૭.૧ ફુલ વર્જન ડાઉનલોડ કરો.
- સૌ પ્રથમ નીચેની લીંક પર ક્લિક કરીને ફાઈલ ડાઉનલોડ કરી લો.
- હવે RAR ફાઈલને C Driveના Program Filesમાં Extract કરી દો.
- હવે ફોલ્ડરમાં IDman નામની ફાઈલ ઓપન કરો.
- Yes,Next ક્લિક કરીને આગળ વધો.
- નોંધ : કોઈ સીરીયલ કીની જરૂર નથી.
લેબલ્સ:
For Compter Use
Sunday, 5 May 2013
WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી -
WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.for download wine go here—
લેબલ્સ:
For Compter Use
ઉબન્ટુ શીખો
સૌપ્રથમ આપની સામે ઉબન્ટૂમા Word,Excel અને Power Point Presentation ની સમ્પૂર્ણ સમજ (ચિત્રો સાથે )આપતી બુકડાઉનલોડ કરો ..વેકેશનમા ફ્રી સમયમા ઉબન્ટુ શીખવા માટે બેસ્ટ છે.વેકેશનમા આપની પાસે ભલે ઉબન્ટૂ સિસ્ટમ ન હોય પણ આપ આપને અઘરા અને ન સમજાતા મુદ્દાઓને નોટબુકમા ટપકાવી શકો છો.-
Download Book
લેબલ્સ:
For Compter Use
Tuesday, 10 July 2012
લેબલ્સ:
For Compter Use
Thursday, 28 June 2012
Saturday, 23 June 2012
કમ્પ્યુટર રીપેરીંગ શિખવા માટેની વિડિયો
પાવર સપ્લાયર ઈન્સ્ટોલેશન
લેબલ્સ:
For Compter Use
Subscribe to:
Posts (Atom)




