કમ્પ્યુટર વિભાગ / CCC (Corse on Computer Consept)


This Page in  CCC exam material placed here. This CCC exam material  will be useful to government employee and teachers.Every government employee promotions and new pay scale to get the ccc Exam is mandatory to pass  this CCC exam material  might be useful here to link encased, Quiz and Game is encased here for ccc exam , which will be useful to you. this information you will like it. 


------------------------------------------------------------------

CCC પરીક્ષા મટીરીયલ CCC+ Registration Form CCC Exam On Duty Circular



MITRO AHI CCC ANE CCC+ NI LAGBAHG TAMAM MAHITI MUKVA MA AVI CHE JE MITRO AA EXAM. APVANI HOY TENA MATE KHUB UPYOGI THSE

મિત્રો અહી CCC અને CCC+ ની શક્ય તેટલી તમામ માહિતી મુકવામાં આવી છે જે આ પCCC પરીક્ષા મટીરીયલ

રીક્ષા આપવા માંગે છે તેના માટે આ એક જ જગ્યા  એથી માહીતી મળશે જો જો અને કોમેન્ટ કરજો 

CCC + પરીક્ષા મટીરીયલ

CCC+ Registration Form

CCC+ Courses and Exam Schedule CCC+ Study MaterialCCC નું ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.  * પરીક્ષા પ્રેક્ટીસ પેપર ~ ૧ *

 પરીક્ષા પ્રેક્ટીસ પેપર ~ ૨* 

પરીક્ષા પ્રેક્ટીસ પેપર ~ ૩    

-->>પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ સી.સી.સી.પરીક્ષાની તૈયારી માટેની પ્રેકટીસ ઓનલાઇન ટેસ્ટ આપો. --આ ટેસ્ટથી આપણને ખબર પડશે કે આપણને કેટલુ આવડે છે અને હજી કેટલી તૈયારીની જરુર છે,અહી ક્લીક કરો (નામ અને મો.નમ્બર આપી સબમીટ પર ક્લીક આપજો.)CCC પરીક્ષાની ઓનલાઇન પ્રેકટીસ કરવા અહિ ક્લિક કરો.CCC KBC GAME BY EDUSAFAR.COM 
 CCC  માટે કમ્પ્યુટર બુક CCC પરિક્ષાની તૈયારી માટે અહિં ફ્લેશ પ્લેયરમાં બનાવેલી ફાઇલ છે. તે ડાઉનલોડ કરો અને જાણો તમે તૈયાર છો કે નહી je hasmukh bhai e banavel se ..


સી.સી.સી ની પરિક્ષા ૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવા અંગેનો પરિપત્ર
» CCC પરીક્ષા અંતર્ગત 15/06/2012 નો પરિપત્ર» CCC પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર
»  ડો.બાબાસાહેબ આમ્બેડકર યુનિ.ના માન્ય કેન્દ્રોની યાદી

» ગુજરાત ટેકનોલોજી યુનિ.(GTU) ના માન્ય કેન્દ્રોનીયાદી  

» નેત્રહીન અને વિકલાન્ગ કર્મચારીઓ માટે માન્ય કેન્દ્રો બાબતનો પરિપત્ર 

*સી.સી.સી પરીક્ષામાંથી 55 વર્ષનાને મુક્તિનો પરિપત્ર-PDF 

      CCC EXAM MODEL PAPER







19-3-2004 પરિપત્ર ક્રમાંકઃખહલ-૧૦૨૦૦૪-૩૩૧-કખાનગી અહેવાલ સમયસર લખવા તથા સમીક્ષા કરવા બાબત

2006

30-9-2006ક્રમાંકઃ-પચર-૧૦૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
30-6-2006ગસ-૨૦૦૬-૩૧-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
30-9-2006પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.

2007

30-4-2007ગસ-૨૦૦૭-૦૮-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
05-5-2007પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
20-9-2007ગસ-૨૦૦૭-૨૩-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
01-10-2007કેટીપી-૧૧-૨૦૦૭-૩૦૩૬૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
16-10-2007પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
17-12-2007પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.

2008

06-2-2008પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
22-2-2008પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
29-4-2008પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
09-6-2007પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
23-6-2008ગસ-૨૦૦૮-૦૭-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-ભા-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
23-6-2008પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
01-8-2008પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨- પાર્ટ-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.
24-12-2008ગસ-૨૦૦૮-૧૮-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-ભા-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.

2009

2-01-2009પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની C.C.C / C.C.C.+ પરીક્ષા તાલીમનો વ્‍યાપ વધારવા અંગે.

17-1-2009Notification No. GS/2009/4/bhrt/ 10/2007/1014/KThe Gujarat Civil Services (Class I and Class II), Competitive Examination (Amendment) Rules, 2009

23-1-2009Notification No. GS/2009/4/bhrt/ 11/2008/63835(131)/KThe Deputy Section Officer (inthe Subordinate Secretariat Services) Recruitment Rules, 2009

23-1-2009ભરત/૧૦૨૦૦૬/૧૩૧/કનાયબ સેકશન અધિકારાીની જગ્‍યા ઉપર સીધી ભરતીથી નિમણૂંક મેળવનાર ઉમેદવારની સેવાની શરતો અને બોલીઓ તથા અન્‍ય આનુષાંગિક બાબતો.

25-6-2009Notification No. GS/2009/21/ khtp/102005/1519/Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2009

1-12-2009૫રિપત્ર ક્રમાંકઃ-૧૦૨૦૦૮-૧૬૮૮-કસરકારી કર્મચારીઓની સામુહિક પરચૂરણ રજા વિનિયમિત કરવા બાબત.

2010

21-1-2010૫રિપત્ર ક્રમાંકઃ-પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧/કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

21-1-2010Notification No. GS/2010/3/ KHTP/102005/1519/Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2010

29-3-2010ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૦૬-૧૧૮૦-કનેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી./સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટેનાં કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત.

26-5-2011ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૦૬-૧૧૮૦-કનેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી./સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટેનાં કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત.

3-4-2010Notification No. GS/2010/26/ KTP/10/2008/181314(130)/KThe Gujarat Section Officers' Departmental Examination (Amendment) Rules, 2010

3-4-2010Notification No. GS/2010/25/ RTR/11/2007/319662(1429)/KThe Probationary Section Officers (Conditions of Service relating to Training and passing of Pre-Service Examination) Rules, 2010

7-5-2010PRCH/102005/1532/PART-1/KGovt. Sanction to Computer Competency Training Centers of Dr. Babasaheb Ambedkar Open University.

22-6-2010ઠરાવ ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ.૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી. / સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હેઠળના પરીક્ષા કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત.

30-6-2010Notification No. GS/2010/32/ KHTP/102005/1519-Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Second Amendment) Rules, 2010

30-6-2010૫રિપત્ર ક્રમાંકઃ-પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧/કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

2011

01-01-2011Notification No. GS/2011/01/ KHTP/102005/1519-Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2011

01-01-2011PRCH/102005/1532/PART-1/KComputer Competency examination CCC / CCC+ passing of regarding GAD Circular Dt. 1/01/2011

02-07-2011Notification No. GS/2011/10/ KHTP/102005/1519-Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2011

02-07-2011PRCH/102005/1532/PART-1/KComputer Competency examination CCC / CCC+ passing of regarding GAD Circular Dt. 2/07/2011

5-7-2011ßèÜ-102009-1651-ÀÇëáð ÞùÀßí ØßQÝëÞ ±äçëÞ ÕëÜÞëß äÃý-3 ±Þõ äÃý-4Þë ÀÜýÇëßí±ùÞë ±ëìlÖ À<Ë<_ÚÞõ µEÇÀ ÞëHëëÀíÝ çèëÝ ÇñÀääë ÚëÚÖ.

3-8-2011ÂÖÕ-102010-Ýð±ù-474-ÀÂëÖëÀíÝ ÕßíZëë±ùÜë_ ±Þ±ìÔÀòÖ çëìèIÝ ìäÃõßõ çë×õ ÃõßßíìÖ ÀßÖë ÕÀÍëÖë ÕìßZëë×a±ù çëÜõ ìåZëëIÜÀ ÕÃáë_ áõäë ÚëÚÖ.

17-11-2011ÕßZë-1098-848-ÀäèíäËí ìäÛëà Àõ ç_V×ë Äëßë áõäëÜë_ ±ëäÖí ÂëÖëÀíÝ ÕßíZëë±ùÜë_ ìÞÜëÝõáë VËëÎÞõ ÜèõÞÖëb_ ±ëÕäë ÚëÚÖ.

2012

02-1-2012૫રિપત્ર ક્રમાંકઃ-પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧/કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

02-1-2012Notification No. GS/2012/01/ KHTP/102005/1519/Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2012

19-1-2012પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-3/કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા અંગે

19-1-2012ક્રમાંકઃ- પરચ-૧૦૨૦૦૬-૧૧૮૦-કનેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી./સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટેનાં કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત.

15-3-2012ÕìßÕhë Ñ ßèÜ-102012-290-ÀÞëÜØëß ÀùËóÞë ÇðÀëØëÞí ìÞÝÖ çÜÝ ÜÝëýØëÜë_ ÀëÝýäëèí Àßäë ÚëÚÖ.

26-3-2012Notification No. GS/2010/07/ BHRT/11/2008/63835(131)/KThe Deputy Section Officer, Class-III, (in the Subordinate Secretariat Service) (Special Competitive Examination) Rules, 2012

15-5-2012ÌßëäÑßäÛ-102011-Ýð.±ù.190-À±ëöÔùìÃÀ ÖëáíÜ ç_V×ëÜë_ Àßõá Àùçý Ö×ë ÕùáíËõÀÞíÀÜë_ Àßõá hëHë äWëýÞë ÍíSÕùÜë_ ÀùVëýÞõ çßÀëßí ÞùÀßí ÜëËõ ÔùßHë-10 Ö×ë 12 çÜÀZë ÃHëäë ±_Ãõ.

15-6-2012Notification No. GS/2012/13/ KHTP/102005/1519/Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2012

15-6-2012૫રિપત્ર ક્રમાંકઃ-પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-પાર્ટ-૧/કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

26-9-2012પરિપત્ર ક્રમાંકઃ-કમમ-૧૦૨૦૦૯-૧૪૨૨-કસરકારી કર્મચારીઓની સામૂહીક પરચૂરણ રજાબાબત

2013

31-1-2013Notification No. GS/2013/01/ KHTP/102005/1519/Part-1/KThe Gujarat Civil Services Computer Competency Training and Examination (Amendment) Rules, 2013

31-1-2013પરિપત્ર ક્રમાંકઃ-પરચ-૧૦૨૦૦૫-૧૧૫૧૯-પાર્ટ.૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

11-3-2013ઠરાવ ક્રમાંક પરચ-૧૦૨૦૦૬-૧૧૮૦-કનેત્રહીન અને વિકલાંગ કર્મચારીઓ/અધિકારીઓ માટે કોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સી.સી.સી./સી.સી.સી. પ્‍લસની પરીક્ષા માટેનાં કેન્‍દ્રોને માન્‍યતા આપવા બાબત.

03-4-2013પરિપત્ર ક્રમાંક-પરચ-૧૦૨૦૦૫-૧૫૧૯-પાર્ટ.૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍યની સીસીસી/ સીસીસી પ્‍લસ પરીક્ષા પાસ કરવા અંગે

06-4-2013GS/2013/2007/ભરત/1004/590/KThese rules may be called the clerk in the Lower Division of the subordinate secretariat service, class III, Recruitment (Amendemnt) Rules, 2013.

28-6-2013GS/2013/2011/ભપન/2012/1155(694580)/KD.Y.SO Pre service and Post training examination rule 2013.

24-7-2013No.GS/2013/13/ખતપ/102005/1519/(PART-1)/KComputer Competency Training and Examination Rules, 2006.

24-7-2013પરચ-૧૦૨૦૦૦૫-૧૫૧૯-પાર્ટ,૧-કકોમ્પ્યુટર કૌશલ્યની C.C.C./ C.CC.+ પરીક્ષા પાસ કરવા અંગે
22-7-2013પરચ-૧૦-૨૦૦૫-૧૫૩૨- પાર્ટ-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.

22-7-2013ગસ-૨૦૧૩-૧૩-ખતપ-૧૦૨૦૦૫-૧૫૧૯-ભા-૧-કકોમ્‍પ્‍યુટર કૌશલ્‍ય ની તાલીમ અને પરિક્ષાના આયોજન અંગે.

11-11-2013પરચ-૧૦૨૦૦૫-૧૫૩૨-કC.C.C. ને બદલે C.CC.+ પરીક્ષાની આપવા બાબત.

====================================================

RAM Cleaner Life Time

મિત્રો કમ્પ્યુટરમાં વધારાની ફાઈલો ડીલીટ કરીને કમ્પ્યુટરની સ્પીડ વધારનારા સોફ્ટવેર ઘણા હોય છે પણ કમ્પ્યુટરની RAM ક્લીન કરવાના સોફ્ટવેર ભાગ્યે જ જોવા મળે છે.
  • અહિયા એક એવો જ સોફ્ટવેર છે.
  • જેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દો.
  • ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
  • આ  સોફ્ટવેર ૧૫ દિવસ ટ્રાયલ છે.ફૂલ વર્ઝન કરવા માટે નીચેની ફાઈલ ડાઉનલોડ કરો.
 ડાઉનલોડ કર્યા બાદ C Drive ઓપન કરો.તેમાં  programme fileમાં RAM Cleaner નામનાં ફોલ્ડરમાં ફાઈલ Copy  & Paste and Replace કરી દો.
તમારો  સોફ્ટવેર લાઈફ ટાઈમ માટે Registered થઇ જશે.
===========================================================
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
  • નીચેના સ્ટેપ અનુસરો.
1.સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.ઓફિસ 2007 અથવા ઓફિસ 2010 શરુ કરી ફાઇલને PDFમાં ફેરવવા નીચેની આકૃતિ મુજબ અનુસરો:

==================================================

શૈક્ષણિક સોફ્ટવેર

1. આઇકાર્ડ મેકર       2. એઇઝ કેલકયુલેટર   3. સ્ટુડન્ટ પ્રોફાઇલ   4. ધો. 5/6/7 રીઝલ્ટ



કમ્પ્યુટર રીપેરીંગ શિખવા માટેની  વિડિયો
પાવર સપ્લાયર ઈન્સ્ટોલેશન


કોમ્પ્યુટર એંટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.  

કોમ્પ્યુટરમાં મોબાઇલ વડે નેટ શરુ કરવા પીસી સ્યુટ ડાઉનલોડ કરવા ક્લિક કરો

કોમ્પ્યુટર ઓપરેટીંગ સિસ્ટમ ડાઉનલોડ કરો


ઇંટરનેટ ડાઉનલોડર  ડાઉનલોડ કરો



કમ્પ્યુટર શીખો જેમા, 


MS Office

Basic Computer

SQL

========================================================================
બ્લોગ કેવી રીતે બનાવવો:.....


બ્લોગ કેવી રીતે બનાવશો ?

Hay! you dear, you are welcome to my blog. I will discuss here about creating a blog on blogger.com. It's very easy to make just like shutting down your eyes. Are you laughing? Or surprised to hear me? So, don't be late, let's start making your own Blog.

Step-1    At first go to blogger.com then you will get following page.

Hit the"Get started" button. Oh!! Sorry for not knowing you that you have to have a Google Account to make a blog. So, create a Google Account. If you write it into the Email post and putt the correct password what you have given for Google Account then move on.

Step-2
     You will get a new platform.Name your blog
 
where you have to write your Blog title  and Blog address (URL). Blog title- Your blog title will appear on your published blog, on your dashboard and your profile. Blog address- The URL you select will be used by visitors to access your blog. After putting blog address you will click the"Check Availability" link if  it show that “This blog address is available”.Otherwise you have to put another URL for availability. You will also see"Word Verification"Type the characters you see in the pictures. if it becomes successfully finished then move on for further step by clicking the continue button. Your Name and Address will be different. It seems difficult.

Step-3
   This is a template choosing step.So,choose  your perfect template from 
   "Choose a starter template".
Now it’s time to decide about the appearances of your blog. So, choose a template from the up coated canvas. You can choose template as per your own thought, about the Category. Actually which type of blog do you want to create? After finishing our template choosing we will start posting content and write articles. Click  on  “Start Blogging”.

 Step-4 
      This is your post editor.There are many links button as you see following picture.
       Let's do it.
You can post your favorite post in it which will be shown in your blog. This editor will help you to post all sorts of posting such as image,mp3,videos etc.Keep mind one important word, you could not inter your blog without entering your blog address, so, try to save it in your own memory or lose your blog.








આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.

Select a template to use:


Blank template

Classroom site 

Soccer team 

Spring Floral Wedding Instructional 
Browse the gallery for more

Name your site:

Site location - URLs can only use the following characters: A-Z,a-z,0-9https://sites.google.com/site/ 


Select a theme
More options

Type the code shown:





excel


More 

Share 


Create a page in Site: જાદવ નરેન્દ્રકુમાર



Name your page:

Your page URL: /site/jadavnarendrakumar10/ change URL
Select a template to use (Learn more)

Web Page 


* તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?


આના માટે તમારે સૌ પ્રથમ તમારા બ્લોગના ડેશબોર્ડ પરથી લે-આઉટ વિભાગમાં જવું પડશે. જ્યાં એડ ગેજેટ પર  ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નવી વિન્ડો ખુલશે. ત્યાંથી HTML/JAVAScipt ની પસંદગી કરો. પસંદ કરતાં એક નવી વિન્ડો ખુલશે. તેમાં નીચે લાલ રંગ વાળુંલખાણ કોપી કરી પેસ્ટ કરો. જ્યાં ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારું મનગમતું લખાણ  ટાઈપ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ.


<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજોઅન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>


No comments: