નમસ્કાર
ઘણા મિત્રો અત્યારે GTU CCC Exam તૈયારી કરતા હશે તેમને મનમાં કદાચ એવા પણ પ્રશ્ન થતો હશે કે પ્રેકટીકલ માટે વિડીયો દ્વારા સમજ મેળવી પણ થીએરીમાં કેવા પ્રશ્નો પુછાય છે તેની તૈયારી કયાથી કરાવી ? તો મિત્રો અમારી વેબ સાઈટ Edusafar પર CCC Exam ભરપુર સાહિત્ય છે. થીએરી માટે ધો 4 થી 8 ની નવનીત પ્રકાશનની બુક એક વાર જરૂર વાંચી લેવી।

ઘણા મિત્રોની ઈચ્છા કે મોબાઈલથી ક્વીઝ રમી શકાય તેવી GTU CCC Exam Usefull Mobile Apps હોય તો સારું તો મિત્રો તેના માટે થોડું googling કર્યું તો એક સરસ મજાની GTU CCC Exam Usefull Mobile Apps મળી ગયી GTU CCC Exam Usefull Mobile Apps ને PASS KARO વેબસાઈટ દ્વારા તૈયાર કરવામાં આવી છે તો તેની મજા તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી તમે પણ તૈયાર કરી શકશો તેને GOOGLE PLAY STORE માંથી ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
Read more:http://www.edusafar.com/page.html#ixzz456 http://www.edusafar.com/2014/10/gtu-ccc-exam-usefull-mobile-apps.html#ixzz3GaU6v2H7
Under Creative Commons License: Attribution
Follow us: @edu4gujarat on Twitter | edusafarcom on Facebook
1 comment:
Very useful app for CCC exam.Latest govt jobs,Latest exam, Visit Maru Gujarat
Post a Comment