ઘણા મિત્રો CCC Registrationને લગતા ઘણા પ્રશ્નો ફોનથી પૂછાતા હોય છે CCCRegistration ને લગતા પ્રશ્નો એના એજ હોય છે પણ ફક્ત પૂછનાર બદલાતા હોય છે,
તો દરેક મિત્રને CCCRegistrationમાં ઉપયોગી બને તેવા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહી રજુ કરું છું. જે આપને જરૂર ગમશે.
Ans- CCC Registration ફોર્મ સાથે ચલન( કે ઓનલાઈન પેમેન્ટની કોપી) અસલી કોપી + ઓળખના પુરાવા માટે ચુંટણી કાર્ડ, પણ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ માંથી કોઈ એક પુરાવો ડોક્યુમેન્ટ જોડીને GTU ને મોકલવા.
Qus-5 બધા આધાર પુરાવા ( ડોક્યુમેન્ટ) GTUને કયા સરનામે મોકલવા ?
Ans- GTUને નીચેના સરનામે મોકલવા
The Registrar,
Gujarat Technological University
Nr.Vishwakarma Government Engineering College
Nr.Visat Three Roads,
Visat - Gandhinagar Highway
Chandkheda, Ahmedabad
Gujarat
Qus-6 CCC Exam કેટલા માર્કસે પાસ ગણાય ?
Ans- CCC Examમાં થીયેરી અને પ્રેક્ટીકલ એમ બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે. દરેક વિભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવા જરૂરી છે.
Ans- CCC Examમાં થીયેરી અને પ્રેક્ટીકલ એમ બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે. દરેક વિભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવા જરૂરી છે.
Qus-7 કોઈ CCC Exam આ વર્ષમાં પાસ કરે અને તેને નવું પગારધોરણ 2009 મળવા પાત્ર હોય તો તેનો લાભ આ વર્ષથી મળે કે 2009 થી ?
Ans- મારું જાણ મુજબ લાભ તમે CCC Exam પાસ કરો એટલે જયારથી નવું પગાર ધોરણ મળવા પાત્ર હોય તે વર્ષથી(2009) મળે.
Ans- મારું જાણ મુજબ લાભ તમે CCC Exam પાસ કરો એટલે જયારથી નવું પગાર ધોરણ મળવા પાત્ર હોય તે વર્ષથી(2009) મળે.
No comments:
Post a Comment