Saturday, 20 July 2013

HTAT 2013

નમસ્કાર મિત્રો, જે સારસ્વત મિત્રો HTATની પરિક્ષા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એનો 

હવે અંત આવી ગયો છે...
જી હા ...

HTAT પરિક્ષાનું જાહેરનામું બહાર પડી ગયેલ છે અને તારીખ:૨૦/૦૭/૨૦૧૩ નાં રોજ બપોરે 

૨:૦૦ કલાકથી અરજી કરી શકશે.

 APPLY NOW


વધુ વિગત માટે નીચે ક્લિક કરો.

No comments: