Thursday, 27 June 2013

Windows 7 Licence Activetor Lifetime

નમસ્કાર મિત્રો,
આજનાં આ આધુનિક યુગમાં કમ્પ્યુટર એક આવશ્યક અંગ બની ગયું છે.મોટા ભાગના શિક્ષક મિત્રો પણ કમ્પ્યુટર કે લેપટોપ ચલાવતા થઇ ગયા છે.હાલ મોટા ભાગના લોકો  PC પર Windows 7 કે Windows 8 વાપરતા હોય છે. 
આ સોફ્ટવેરનું લાયસન્સ Microsoft કંપની આપણને Windows 7નાં લાયસન્સ માટે રૂ. ૨૦૦૦/- અને Windows 8નાં લાયસન્સ માટે રૂ.૧૩,૦૦૦/- લે છે. 
જો લાયસન્સ વિના આ સોફ્ટવેર વાપરો તો આપના કમ્પ્યુટર પર ૧ થી ૩ મહિના જ ચાલશે.
૧  કે ૩ મહિના બાદ તમે તમારું PC ઓન કરો ત્યારે કદાચ આવી સ્ક્રીન પણ આવતી હશે.
 જો આવી એરર આવતી હોય તો આવી મુશ્કેલી માંથી હવે આપને મળશે છુટકારો..
તેના માટે નીચેની ફાઈલને જલ્દીથી ડાઉનલોડ કરીલો.
ડાઉનલોડ કરેલ ફાઈલ પર ડબલ ક્લિક કરીને આપના કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરી દો.
આપનું કમ્પ્યુટર ઓટોમેટિક રીસ્ટાર્ટ થશે.
તો હવે આપના કોમ્પ્યુટરનો સોફ્ટવેર લાયસન્સ વર્ઝન થઇ ગયો છે!!!!!
અને હા એ પણ લાઈફ ટાઈમ!!!!!!!!
ચેક કરવા માટે આપના ડેસ્કટોપ પર રહેલા My Computer પર રાઈટ ક્લિક કરી properties પર ક્લિક કરો.

No comments: