Wednesday 5 September 2012


૫મી  સપ્ટેમ્બર ના રોજ શાળા નો સમય સવાર ના ૮ થી ૧ રાખવા અંગે નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


કવિતાઓ


નમસ્કાર મિત્રો,

અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક
મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ
શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે.
ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ.
ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. 
જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે.

(૧) એકજ દે ચિનગારી

(૨) ધૂળિયો મારગ

(૩) આભ માં ઝીણી ઝબુકે

(૪) તને ઓળખું છું મા

(૫) તેરી હૈ જમીન

(૬) ઉઠો ધરા કે વીર સપુતો

(૭) મા કહ એક કહાની

No comments: